મહર્ષિ ગુરુકુલની સ્કૂલ બસમાં પાછળનો કાચ ગાયબ થતા વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો.
મહર્ષિ ગુરુકુલની સ્કૂલ બસમાં પાછળનો કાચ ગાયબ થતા વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો.
Published on: 04th December, 2025

અમદાવાદમાં મહર્ષિ ગુરુકુલ સ્કૂલની બસનો Viral Video જેમાં પાછળનો કાચ ગાયબ હોવા છતાં વિદ્યાર્થીઓને બેસાડ્યા. કાચ વગરની બસમાં તીવ્ર ઠંડીમાં પણ બાળકોને લઈ જવામાં આવ્યા, ડ્રાઇવર બ્રેક મારે તો બાળકો પડી પણ શકે તેવી સ્થિતિ. વાલીઓ અને જાગૃત નાગરિકોમાં રોષ ફેલાયો, સત્તાવાળાઓ દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માગણી.