સરકારી નોકરી ભરતી પ્રક્રિયા 6-9 મહિનામાં પૂર્ણ કરો: ગુજરાત વહીવટી સુધારણા પંચની ભલામણ.
સરકારી નોકરી ભરતી પ્રક્રિયા 6-9 મહિનામાં પૂર્ણ કરો: ગુજરાત વહીવટી સુધારણા પંચની ભલામણ.
Published on: 04th December, 2025

ગુજરાત વહીવટી સુધારણા પંચનો છઠ્ઠો ભલામણ અહેવાલ સરકારને સુપ્રત. ભરતી પ્રક્રિયા ઝડપી, પારદર્શી અને યુવા-કેન્દ્રિત બનાવવા 9 જેટલી ભલામણો કરાઈ. યુવાનોને ઝડપી અને પારદર્શી રીતે સરકારી નોકરીઓ મળે તે હેતુથી આ ભલામણો કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવશે.