નીલકંઠ ધામ પોઇચા ખાતે જય સરદાર-વંદેમાતરમના નારા અને એકત્વ ગૃપ દ્વારા સરદારને સમર્પિત LIVE performance.
નીલકંઠ ધામ પોઇચા ખાતે જય સરદાર-વંદેમાતરમના નારા અને એકત્વ ગૃપ દ્વારા સરદારને સમર્પિત LIVE performance.
Published on: 04th December, 2025

રાષ્ટ્રીય યુનિટી માર્ચ પોઇચા પહોંચતા સાંસદોએ આગેવાની લીધી. નીલકંઠ ધામ પરિસરમાં સરદારની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે એકત્વ ગૃપ દ્વારા LIVE performance અપાયું. લોકગાયકોએ કબીર દુહા, લોકગીતો, ગરબા રજૂ કર્યા. રવિ મારૂના નેરેટીવમાં કલાકારોએ સરદારને સમર્પિત ભજનો રજૂ કર્યા. જનપ્રતિનિધિઓ અને પદયાત્રિકોએ ગરબા રમીને યુનિટી માર્ચને વધાવી. લોકડાયરામાં 'એકતા-અખંડ ભારત'ના ગીતોએ દેશભક્તિ જગાવી.