રાજકોટમાં 'લાલો' ફિલ્મના પ્રિમિયરમાં ધક્કામુક્કી થતા કલાકારોને પોલીસનું તેડું, કાર્યવાહી શરૂ.
રાજકોટમાં 'લાલો' ફિલ્મના પ્રિમિયરમાં ધક્કામુક્કી થતા કલાકારોને પોલીસનું તેડું, કાર્યવાહી શરૂ.
Published on: 04th December, 2025

રાજકોટમાં ગુજરાતી ફિલ્મ 'લાલો'ના પ્રિમિયર શોમાં ધક્કામુક્કી થતા પોલીસે કાર્યવાહી કરી છે. મોલમાં થયેલ પ્રિમિયરમાં ભીડના કારણે અફરાતફરી મચી હતી. પોલીસે ફિલ્મના director, producer અને starcastને નિવેદન માટે નોટિસ મોકલી છે. નિવેદન સંતોષકારક ન જણાય તો જાહેરનામા ભંગ બદલ ફરિયાદ થશે. અગાઉ મોલ મેનેજર સામે કાર્યવાહી થઈ હતી.