ગાંધીનગર-માણસા હાઇવે પર hit and run: વતન જતા દાહોદના યુવકનું અકસ્માતમાં મોત.
ગાંધીનગર-માણસા હાઇવે પર hit and run: વતન જતા દાહોદના યુવકનું અકસ્માતમાં મોત.
Published on: 04th December, 2025

ગાંધીનગર-માણસા હાઇવે પર અજાણ્યા વાહને રાહદારીને ટક્કર મારતા દાહોદના યુવકનું સારવાર દરમિયાન મોત થયું. પેથાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજુભાઈ ગરાસીયા નામના વ્યક્તિ વાસણ ગામે મજૂરી કરતા હતા, તેઓ પોતાના વતન જવા નીકળ્યા હતા, ત્યારે આ ઘટના બની. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. Victim received treatment at Gandhinagar civil hospital.