જામનગરમાં બે જૂથો વચ્ચે મારામારી અને પથ્થરમારો: બેડી વિસ્તારમાં જાહેર રોડ પર અથડામણ થઈ.
જામનગરમાં બે જૂથો વચ્ચે મારામારી અને પથ્થરમારો: બેડી વિસ્તારમાં જાહેર રોડ પર અથડામણ થઈ.
Published on: 04th December, 2025

જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારી અને પથ્થરમારો થયો, જેનો વીડિયો વાયરલ થયો છે. અંગત અદાવતમાં બબાલ થઈ હોવાની વાત છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજમાં લોકો પથ્થરોથી મારામારી કરતા દેખાય છે, અને લોકો તમાશો જોતા હતા. આ ઘટનાથી વિસ્તારમાં તણાવ ફેલાયો છે.