અમદાવાદ ન્યૂઝ: ફાયર NOC વગર ચાલતી અંકુર હોસ્પિટલ સીલ, સરસપુરમાં AMCની તવાઈ.
અમદાવાદ ન્યૂઝ: ફાયર NOC વગર ચાલતી અંકુર હોસ્પિટલ સીલ, સરસપુરમાં AMCની તવાઈ.
Published on: 04th December, 2025

અમદાવાદમાં ફાયર સેફ્ટી અને BU પરમિશનના નિયમોનું ઉલ્લંઘન થતા AMCની કાર્યવાહી, સરસપુરમાં અંકુર હોસ્પિટલ સીલ કરાઈ. AUDAના નિયમોનું પાલન ન કરવાથી દર્દીઓની સુરક્ષા માટે કાર્યવાહી થઈ. ગઈકાલે પણ AMCએ 9 હોસ્પિટલો સીલ કરી, દસ્તાવેજો રજૂ કરવા સમય આપ્યો હતો, જે રજૂ ન થતા કાર્યવાહી થઈ. જ્યાં સુધી નિયમ મુજબ દસ્તાવેજો રજૂ ન થાય ત્યાં સુધી સીલ નહીં ખુલે.