નવા સપ્તાહમાં સેન્સેક્સ 84411થી 87011ની વચ્ચે અથડાશે એવી આગાહી.
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84411થી 87011ની વચ્ચે અથડાશે એવી આગાહી.
Published on: 30th November, 2025

ભારતીય શેર બજારે નવી ઊંચાઈ બનાવી છે. સેન્સેક્સ, નિફ્ટી બેઝ્ડ બજારે વિક્રમ સર્જયો છે. Banking, automobile અને infrastructure શેરોએ તેજીની આગેવાની લીધી. બજારની નજર હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની મોનીટરી પોલિસી કમિટી (MPC)ની મીટિંગ અને વ્યાજ દરમાં સંભવિત ઘટાડા પર છે.