સેન્સેકસ 86055 અને નિફટી 26310 એ ઓલટાઈમ હાઈને સ્પર્શ્યા
સેન્સેકસ 86055 અને નિફટી 26310 એ ઓલટાઈમ હાઈને સ્પર્શ્યા
Published on: 28th November, 2025

શુક્રવારે જાહેર થનારા GDP ડેટા, અમેરિકા-ભારત વેપાર કરાર, FIIની લેવાલી અને રિઝર્વ બેન્કની બેઠક પહેલાં શેરબજાર નવી ઊંચાઈએ પહોંચ્યું. સેન્સેકસે 86000 અને નિફ્ટી 50 એ 26310ની સપાટી વટાવી. વ્યાજ દરમાં ઘટાડો અને US Federal Reserveના વ્યાજદર ઘટાડાની આશાએ બજાર વધ્યું, પરંતુ પ્રોફિટ બુકિંગથી ઘટાડો થયો.