ભારત FY27ને બદલે FY29માં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે.
ભારત FY27ને બદલે FY29માં 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે.
Published on: 28th November, 2025

ભારતનું અર્થતંત્ર ઝડપથી વધી રહ્યું છે, પરંતુ IMFએ નેગેટીવ આઉટલુક આપ્યું છે. IMFના રિપોર્ટ મુજબ, ભારત હવે FY29માં જ 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની શકશે. GDP વૃદ્ધિદરમાં ઘટાડો અને ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે ભારતને 2027ને બદલે 2029માં આ સિદ્ધિ મળશે. આ અંદાજ અગાઉના અંદાજ કરતા એક વર્ષ પાછળ છે.