રોકાણકારો પાયમાલ: સેન્સેક્સમાં ઘટાડો અને રૂ. 27 લાખ કરોડની મૂડીનું ધોવાણ થતા ખરાબ અસર.
રોકાણકારો પાયમાલ: સેન્સેક્સમાં ઘટાડો અને રૂ. 27 લાખ કરોડની મૂડીનું ધોવાણ થતા ખરાબ અસર.
Published on: 22nd January, 2026

ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના કારણે વૈશ્વિક બજારોમાં ફફડાટ અને ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકાથી રોકાણકારોએ શેરબજારમાં વેચવાલી કરી. અમેરિકા સાથે ટ્રેડ ડીલની અનિશ્ચિતતાથી FII(Foreign Portfolio Investors)એ પણ INDIA એક્ઝિટ કરતા ઘણા શેરોમાં કડાકો બોલાયો. ટ્રમ્પની Davos મુલાકાત પહેલાં BANKING, HEALTHCARE, CONSUMER DURABLES, AUTOMOBILE, CAPITAL GOODS શેરોમાં વેચવાલી રહી, જ્યારે METAL શેરોમાં ખરીદી રહી.