ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલ ટેરિફ ૭ ઓગસ્ટથી લાગુ.
Published on: 01st August, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની આર્થિક સુરક્ષાને મજબૂત કરવા 70 દેશો પર 10% થી 41% સુધીના નવા પારસ્પરિક ટેરિફ લાદવાનો આદેશ જારી કર્યો છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલ ફેક્ટશીટ અનુસાર, આ ટેરિફ ઓર્ડર જારી થયાના 7 દિવસ પછી અમલમાં આવશે અને વેપાર અસંતુલનને દૂર કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લાદેલ ટેરિફ ૭ ઓગસ્ટથી લાગુ.

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની આર્થિક સુરક્ષાને મજબૂત કરવા 70 દેશો પર 10% થી 41% સુધીના નવા પારસ્પરિક ટેરિફ લાદવાનો આદેશ જારી કર્યો છે. વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલ ફેક્ટશીટ અનુસાર, આ ટેરિફ ઓર્ડર જારી થયાના 7 દિવસ પછી અમલમાં આવશે અને વેપાર અસંતુલનને દૂર કરશે.
Published on: August 01, 2025