EPFO: PF ના પૈસા ઉપાડવા માટે હવે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે એવી મોટી જાહેરાત.
EPFO: PF ના પૈસા ઉપાડવા માટે હવે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે એવી મોટી જાહેરાત.
Published on: 31st July, 2025

EPFO દ્વારા મોટી જાહેરાત, હવે PF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી. કેન્દ્ર સરકારે આ નિયમ પહેલાથી જ લાગુ હોવાની સ્પષ્ટતા કરી છે. હવે અભ્યાસ, ઘર ખરીદી, બીમારી કે ઈમરજન્સીમાં PF એકાઉન્ટમાંથી સરળતાથી ઉપાડ કરી શકાશે. આથી EPFO ધારકોને ઘણી સરળતા રહેશે.