પાંચ વર્ષમાં SGB પર આશરે 250 ટકા વળતર: રોકાણકારો માટે સોનાના ભાવ વધારાનો મોટો ફાયદો.
પાંચ વર્ષમાં SGB પર આશરે 250 ટકા વળતર: રોકાણકારો માટે સોનાના ભાવ વધારાનો મોટો ફાયદો.
Published on: 22nd January, 2026

વૈશ્વિક પરિબળોથી સોનાના ભાવ વધતા Sovereign Gold Bond (SGB) ના રોકાણકારોને ફાયદો થયો છે. 2019-20 વર્ષની આઠમી શ્રેણીના SGB ના રિડમ્પશનનો ભાવ પ્રતિ ગ્રામ રૂપિયા 14432 નિશ્ચિત કરાયો છે, જે ભરણાંના ભાવ રૂપિયા 4070 હતો. સરકારના નોટિફિકેશન પ્રમાણે પાંચ વર્ષ પૂરા થવા પર SGB નું રિડમ્પશન કરી શકાય છે.