સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને શનિવારે સેવંતીના ફૂલોનો શણગાર અને ડાયમંડ જડીત મુગટ ધરાવાયો.
સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને શનિવારે સેવંતીના ફૂલોનો શણગાર અને ડાયમંડ જડીત મુગટ ધરાવાયો.
Published on: 13th December, 2025

સુપ્રસિદ્ધ સાળંગપુરધામમાં તારીખ ૧૩-૧૨-૨૦૨૫ને શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ફુલોનો શણગાર કરાયો અને ડાયમંડ જડીત મુગટ ધરાવાયો. સવારે 5:30 કલાકે મંગળા આરતી અને 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી. સાંજે રાજોપચાર પૂજનનું આયોજન થયું. હરિભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો. Surendranagar News પણ વાંચો.