ભાવનગરમાં મનપા દ્વારા નિલમબાગ સર્કલ પાસે ઓડીટોરીયમ બનાવવામાં આવશે.
ભાવનગરમાં મનપા દ્વારા નિલમબાગ સર્કલ પાસે ઓડીટોરીયમ બનાવવામાં આવશે.
Published on: 02nd December, 2025

ભાવનગર શહેરમાં વધુ એક ઓડીટોરીયમ બનાવવા માટે મહાપાલિકાએ આયોજન કર્યુ છે, જેના માટે સ્ટેન્ડિંગ કમિટી કક્ષાએથી પરામર્શ આપયો છે અને આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 60 કરોડ રૂપિયાના ખર્ચે નિલમબાગ સર્કલ પાસે ઓડીટોરીયમ બનાવવામાં આવશે. આ ઓડીટોરીયમમાં તમામ જરૂરી સર્વિસીસ જેવી કે, ફાયર સેફટી સિસ્ટમ, જનરેટર રૂમ, લિફટસ, કંટ્રોલ-મેન્ટેનન્સ રૂમ, યુ.પી.એસ. રૂમ, સર્વર રૂમ સાથે બનાવવામાં આવનાર છે.