ઉનાવામાં દિવ્યાંગોને શિક્ષણ અને VOCATIONAL TRAINING દ્વારા સમાજમાં ભેળવવાનું અભિયાન: મંડે પોઝીટીવ પહેલ.
ઉનાવામાં દિવ્યાંગોને શિક્ષણ અને VOCATIONAL TRAINING દ્વારા સમાજમાં ભેળવવાનું અભિયાન: મંડે પોઝીટીવ પહેલ.
Published on: 04th August, 2025

સ્મિત ડે કેર સેન્ટર, ઉનાવા દ્વારા દિવ્યાંગ બાળકોને શિક્ષણ, VOCATIONAL TRAINING અને સિલાઇ તાલીમ આપી સમાજમાં ભેળવવાનું કાર્ય થાય છે. આર્થિક રીતે નબળા પરિવારોને ભાડું અપાય છે, માતાઓને રોજગારી મળે છે. દિવ્યાંગોની શક્તિઓ ઉજાગર કરવા શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવાય છે. જરૂરિયાતમંદોને રિક્ષા ભાડું તેમજ SPEECH અને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ પણ અપાય છે.