વસુંધરાના વહાલાં દવલાં: બન્નીનું ઘાસિયું મેદાન: ચિંકારા, ચિત્તલ અને કાળિયારનું નવું ઘર: બન્નીના ઘાસિયા મેદાનમાં ચિંકારા, ચિત્તલ અને કાળિયારનું પુનરાગમન.
વસુંધરાના વહાલાં દવલાં: બન્નીનું ઘાસિયું મેદાન: ચિંકારા, ચિત્તલ અને કાળિયારનું નવું ઘર: બન્નીના ઘાસિયા મેદાનમાં ચિંકારા, ચિત્તલ અને કાળિયારનું પુનરાગમન.
Published on: 30th July, 2025

બન્નીમાં કુનો મોડેલ આધારિત સુવિધાઓ, ચિત્તા માટે ભોજન વ્યવસ્થા, તૃણાહારી વિનાનું વિશ્વ પ્રખ્યાત મેદાન હતું. વનવિભાગે ચિંકારા લાવી બ્રીડિંગ સેન્ટર બનાવ્યું, ચિત્તલ હરણ કચ્છમાં પ્રથમવાર અને કાળિયારની 43 વર્ષે રી-એન્ટ્રી થઈ. બન્નીમાં ચિંકારા, ચિત્તલ અને કાળિયાર એકસાથે છે, જે ચિત્તા આવ્યા બાદ ઈકોસિસ્ટમ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. બન્નીનું ઘાસ, પશુધન, પક્ષીઓ (262 પ્રજાતિ), સરિસૃપો (16 પ્રજાતિ), સસ્તન વર્ગ (14 પ્રજાતિ) અને ઉભયજીવી વન્યપ્રજાતિઓથી સભર છે. વધુમાં, છારીઢંઢ પક્ષીઓનું ‘હોમ-સ્ટે’ અને ઊંટોનું બાલમંદિર છે.