આ સાધુ કોણીથી શ્વાસ ખેંચી ચિલમ સળગાવે છે, 11000 રૂદ્રાક્ષનો મુગટ: ભવનાથ મેળામાં 3 યુનિક નાગા સાધુઓને મળો.
આ સાધુ કોણીથી શ્વાસ ખેંચી ચિલમ સળગાવે છે, 11000 રૂદ્રાક્ષનો મુગટ: ભવનાથ મેળામાં 3 યુનિક નાગા સાધુઓને મળો.
Published on: 14th February, 2026

ગિરનારની તળેટીમાં ભવનાથ મેળામાં નાગા સાધુઓની તપસ્યા અને શિવભક્તિનું આકર્ષણ છે. આ મેળામાં 11,000 રુદ્રાક્ષનો મુગટ પહેરેલા ચેતનગીરી, સાડા સાત ફૂટની જટાવાળા સંપૂર્ણાનંદગીરી અને કોણીથી શ્વાસ ખેંચી ચિલમ સળગાવતા ત્રિવેણી ગીરી જેવા યુનિક સાધુઓ છે. યુવાનોને નશાથી દૂર રહેવાનો અને સાધુતાનો સાચો માર્ગ સમજાવવાનો તેમનો સંદેશ છે. રુદ્રાક્ષનું મહત્વ અને સનાતન ધર્મની પૂજાઓનું પણ વર્ણન છે.