અમદાવાદ-ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 18 ફેબ્રુઆરીથી શરૂ થશે, મુસાફરી થશે ઝડપી અને આરામદાયક.
અમદાવાદ-ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 18 ફેબ્રુઆરીથી શરૂ થશે, મુસાફરી થશે ઝડપી અને આરામદાયક.
Published on: 14th February, 2026

અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનથી ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, 18 ફેબ્રુઆરીથી દોડશે. આ ટ્રેનથી બંને શહેરો વચ્ચેનું અંતર ઘટશે અને આધુનિક સુવિધાઓ મળશે. સપ્તાહમાં 6 દિવસ દોડશે, મંગળવારે બંધ રહેશે. મુસાફરીના સમયમાં ઘટાડો થશે, આરામદાયક બેઠક વ્યવસ્થા અને હાઈ-સ્પીડ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.