Banaskantha News: વાવ થરાદમાં આંજણા ચૌધરી પટેલ સમાજનું સામાજિક બંધારણ ઘડાયું, જેમાં મોટા નિર્ણયો લેવાયા.
Banaskantha News: વાવ થરાદમાં આંજણા ચૌધરી પટેલ સમાજનું સામાજિક બંધારણ ઘડાયું, જેમાં મોટા નિર્ણયો લેવાયા.
Published on: 14th February, 2026

વાવ થરાદમાં આંજણા ચૌધરી પટેલ સમાજે સામાજિક બંધારણ ઘડ્યું. સગાઈ તોડવા પર 7.51 લાખ, છૂટાછેડા પર 31 લાખનો દંડ, plastic કપ પર પ્રતિબંધ, સમાજ બહાર લગ્ન કરનારને સમાજ બહાર કરાશે. લગ્ન પત્રિકા બંધ કરી digital આમંત્રણ અપાશે. DJ પર પ્રતિબંધ અને લગ્નમાં રીત રિવાજ મુજબના પોષક પહેરવાના રહેશે.