અમદાવાદ હોટેલમાં નડિયાદના આચાર્ય મહિલા સાથે ઝડપાયા, LCના બહાને બોલાવી સમગ્ર પંથકમાં ચકચાર.
અમદાવાદ હોટેલમાં નડિયાદના આચાર્ય મહિલા સાથે ઝડપાયા, LCના બહાને બોલાવી સમગ્ર પંથકમાં ચકચાર.
Published on: 14th February, 2026

Ahmedabadના વટવા GIDC વિસ્તારમાં નડિયાદની શાળાના આચાર્ય મહિલા સાથે હોટલમાંથી ઝડપાયા. આચાર્ય કિરીટ ઝાલાએ બાળકની માતાને કામ અર્થે હોટલમાં બોલાવી હતી, સમગ્ર મામલે ચકચાર મચી જવા પામી છે.