જમ્મુ કાશ્મીરમાં બરફની સફેદ ચાદર છવાઈ, કુદરતી સૌંદર્ય અદ્ભુત.
જમ્મુ કાશ્મીરમાં બરફની સફેદ ચાદર છવાઈ, કુદરતી સૌંદર્ય અદ્ભુત.
Published on: 14th February, 2026

આ પહાડી વિસ્તાર શિયાળાની સુંદર તસવીર જેવો લાગે છે, જ્યાં મકાનોથી લઈને વૃક્ષો, રસ્તાઓ અને ખેતીની ટેકરીઓ સુધી બધું જ હિમથી ઢંકાઈ ગયું છે. આ દૃશ્ય ખરેખર જોવા જેવું છે.