જસદણ: શિવરાજપુરમાં નજીવી બાબતે આધેડની હત્યા, CCTV ફૂટેજ સામે આવ્યા.
જસદણ: શિવરાજપુરમાં નજીવી બાબતે આધેડની હત્યા, CCTV ફૂટેજ સામે આવ્યા.
Published on: 14th February, 2026

જસદણના શિવરાજપુરમાં નજીવી બાબતે આધેડની હત્યા, CCTV ફૂટેજ મળ્યા. મૃતક છગનભાઈ ઝાપડિયા પર હુમલો, અન્ય વ્યક્તિ ઈજાગ્રસ્ત. પરિવારે તમામ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી Dead Body ન સ્વીકારવાની ચીમકી આપી છે. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલુ છે.