રાજકોટ: વેલેન્ટાઈન ડેનો વિરોધ, રેસકોર્સ ગાર્ડનમાં બજરંગ દળના 'જય શ્રી રામ'ના નારા.
રાજકોટ: વેલેન્ટાઈન ડેનો વિરોધ, રેસકોર્સ ગાર્ડનમાં બજરંગ દળના 'જય શ્રી રામ'ના નારા.
Published on: 14th February, 2026

વિશ્વમાં 'Valentine Day'ની ઉજવણી વચ્ચે રાજકોટમાં હિન્દુ સંગઠનોનો વિરોધ. રેસકોર્સ ગાર્ડનમાં બજરંગ દળના કાર્યકરોએ પાશ્ચાત્ય સંસ્કૃતિ સામે 'જય શ્રી રામ'ના નારા લગાવી વિરોધ કર્યો. કાર્યકરોએ યુગલોને ભારતીય મર્યાદાનું પાલન કરવા કહ્યું, જેના કારણે ગાર્ડનમાં ફફડાટ ફેલાયો અને યુગલો જતા રહ્યા. પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો.