વલસાડના દરિયાકાંઠે દુનિયાની સૌથી નાની વ્હેલ અને મહાકાય કાચબો મૃત મળ્યાં, મોતનું કારણ પોસ્ટમોર્ટમ દ્વારા જાણવા પ્રયાસ.
વલસાડના દરિયાકાંઠે દુનિયાની સૌથી નાની વ્હેલ અને મહાકાય કાચબો મૃત મળ્યાં, મોતનું કારણ પોસ્ટમોર્ટમ દ્વારા જાણવા પ્રયાસ.
Published on: 14th February, 2026

વલસાડ નજીકના તિથલ બીચ પર Porpoise વ્હેલ અને સુરવાળા બીચ પર ગ્રીન ટર્ટલ કાચબો મૃત મળ્યાં. ફેબ્રુઆરીમાં જ રક્ષિત દરિયાઈ જીવોના મૃતદેહ મળતા પર્યાવરણવિદોમાં ચિંતા. પર્યાવરણ પ્રેમી સંકેત દેસાઈના જણાવ્યા અનુસાર, એપ્રિલ પછી મૃત જીવો કિનારે ઘસડાઈ આવતા હોય છે. પોસ્ટમોર્ટમથી મોતનું કારણ જાણવાશે.