ગુમ યુવતીને શોધવા ગયેલા પર ફાયરિંગ: ફાર્મ હાઉસ માલિકે મંજૂરી વગર ઘૂસતા બે રાઉન્ડ ફાયર કર્યા.
ગુમ યુવતીને શોધવા ગયેલા પર ફાયરિંગ: ફાર્મ હાઉસ માલિકે મંજૂરી વગર ઘૂસતા બે રાઉન્ડ ફાયર કર્યા.
Published on: 27th February, 2026

વડોદરાના ફાર્મ હાઉસમાં ગુમ યુવતીની શોધમાં ગયેલા સંબંધીઓ પર માલિકે ફાયરિંગ કર્યું. જેમાં એક વ્યક્તિને ગોળી વાગતા હોસ્પિટલમાં ખસેડાયો. યુવતી 19 ફેબ્રુઆરીના રોજ ગુમ થઈ હતી. તેના સબંધીઓ ફાર્મ હાઉસમાં પહોંચ્યા, જ્યાં માલિકે ઉશ્કેરાઈ જઈને ફાયરિંગ કર્યું. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.