નવસારીમાં ટ્રેન અડફેટે અજાણ્યા યુવકનું મોત: ઓવરબ્રિજ હોવા છતાં શોર્ટકટ લેતા અકસ્માત સર્જાયો.
નવસારીમાં ટ્રેન અડફેટે અજાણ્યા યુવકનું મોત: ઓવરબ્રિજ હોવા છતાં શોર્ટકટ લેતા અકસ્માત સર્જાયો.
Published on: 27th February, 2026

નવસારી રેલવે સ્ટેશન પાસે DFC લાઇન ક્રોસ કરતી વખતે ટ્રેન અડફેટે અજાણ્યા યુવકનું મોત. ઓવરબ્રિજ હોવા છતાં લોકો શોર્ટકટ લેતા જોવા મળ્યા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, તેમજ રેલવે વિભાગ દ્વારા 'ટ્રેક ક્રોસ ન કરવા' અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે.