રાજકોટ: 5 બેંકમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ, મોડસ ઓપરેન્ડી જાહેર.
રાજકોટ: 5 બેંકમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ, મોડસ ઓપરેન્ડી જાહેર.
Published on: 27th February, 2026

રાજકોટમાં બેંકોને ટાર્ગેટ કરતી ગેંગ પકડાઈ; આરોપીઓ ગ્રાહક બની મોટી નોટો બદલાવવાનું બહાનું કાઢી CASHIER પાસેથી રૂપિયાની ચોરી કરતા. પોલીસે 5 બેંકોમાંથી 90,000 રૂપિયાની ચોરીનો પર્દાફાશ કર્યો છે, અને આરોપીઓની ધરપકડ કરી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન (RE-CONSTRUCTION) કરાવ્યું છે. આગળની તપાસ ચાલુ છે.