જામજોધપુરમાંથી રૂ. 2.72 લાખનો વિદેશી દારૂ LCB દ્વારા ઝડપાયો
જામજોધપુરમાંથી રૂ. 2.72 લાખનો વિદેશી દારૂ LCB દ્વારા ઝડપાયો
Published on: 27th February, 2026

જામનગર LCB પોલીસે જામજોધપુરના ગોપ ગામમાંથી રૂ. 2.72 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, જેમાં 200 બોટલ અને એક મોબાઈલ ફોન જપ્ત કરાયો. પોલીસે કલ્પેશ કારેણા નામના આરોપીની ધરપકડ કરી, જેણે દારૂ મેલાન ગામના મનાભાઈ રબારીએ આપ્યો હોવાનું જણાવ્યું. PI વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી થઈ. ફરિયાદ ઘનશ્યામભાઇ ડેરવાળીયાએ નોંધાવી છે.