અમદાવાદ: પકવાન ક્રોસ રોડ પર મોડી રાત્રે અકસ્માત, કાર રેલિંગ તોડી પાર્કિંગમાં ઘૂસી ગઈ.
અમદાવાદ: પકવાન ક્રોસ રોડ પર મોડી રાત્રે અકસ્માત, કાર રેલિંગ તોડી પાર્કિંગમાં ઘૂસી ગઈ.
Published on: 27th February, 2026

અમદાવાદના એસ.જી. હાઈવે પર પકવાન ક્રોસ રોડ પાસે મોડી રાત્રે એક કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રેલિંગ તોડી પાર્કિંગમાં ઘૂસી ગઈ. સદનસીબે રાત્રિનો સમય હોવાથી જાનહાનિ ટળી. કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી અને અકસ્માત એટલો જોરદાર હતો કે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું. જો દિવસ હોત તો લોકોના જીવ જોખમમાં મુકાઈ શકત.