ગેનીબેન સામે ભુવાજીની ચેલેન્જ: ડીજે અને જમણવારના મુદ્દે ધૂણતા-ધૂણતા ખુલ્લી ચેલેન્જ આપી.
ગેનીબેન સામે ભુવાજીની ચેલેન્જ: ડીજે અને જમણવારના મુદ્દે ધૂણતા-ધૂણતા ખુલ્લી ચેલેન્જ આપી.
Published on: 27th February, 2026

બનાસકાંઠામાં લગ્ન પ્રસંગોમાં ડીજે અને જમણવાર પર પ્રતિબંધના નિર્ણય સામે ભુવાજી મેદાને આવ્યા. ગેનીબેન ઠાકોરના નિર્ણયને ધૂણતા-ધૂણતા પડકાર ફેંક્યો, "ડીજે બંધ રખાવું તો માતા ન કહેવાઉં". જમણવાર મુદ્દે પણ આકરા પ્રહાર કર્યા, અને સોશિયલ મીડિયામાં આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.