ભરૂચ: એક્સપ્રેસવે પર અકસ્માત, નાથદ્વારાથી પરત ફરતી XUV ટ્રક પાછળ ઘુસી, એકનું મોત.
ભરૂચ: એક્સપ્રેસવે પર અકસ્માત, નાથદ્વારાથી પરત ફરતી XUV ટ્રક પાછળ ઘુસી, એકનું મોત.
Published on: 27th February, 2026

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભરૂચ નજીક XUV કાર ટ્રક સાથે અથડાતા એક વ્યક્તિનું મોત થયું. નાથદ્વારાથી દર્શન કરી પરત ફરતો પરિવાર અકસ્માતનો ભોગ બન્યો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કુરચો બોલી ગયો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી, વધુ ઝડપ કારણ મનાય છે.