દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર.
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર.
Published on: 27th February, 2026

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસમાં દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર ગઈ, અંતે નિર્દોષ છૂટ્યા. દારૂ નીતિ મામલે ભાજપે અરવિંદ કેજરીવાલ અને તેના નેતાઓ ઉપર ગંભીર રીતે તૂટી પડી હતી. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દેશના મીડિયા સામે રડી પડ્યા. આરોપો વચ્ચે અરવિંદ કેજરીવાલ 5 મહિના અને મનીષ સિસોદિયા 17 મહિના જેલમાં રહ્યા. અરવિંદ કેજરીવાલના મામલે તપાસ કરી રહેલા CBI ના તપાસ અધિકારી (IO) સામે કોર્ટે વિભાગીય તપાસનો પણ આદેશ આપ્યો છે.