ઉના: પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ અને લગ્ન બાદ અંગત PHOTOS બતાવી ઘર ભંગાવ્યું, આરોપી જેલમાં.
ઉના: પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ અને લગ્ન બાદ અંગત PHOTOS બતાવી ઘર ભંગાવ્યું, આરોપી જેલમાં.
Published on: 27th February, 2026

ગીર સોમનાથના ઉનામાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર અને લગ્ન પછી અંગત PHOTOS પતિને બતાવી ઘર ભંગાવનાર આરોપીની ધરપકડ થઈ છે. પોલીસે આરોપી દિલીપ સાંખટને ઝડપી જેલ હવાલે કર્યો છે. આરોપીએ યુવતીને બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી પિડીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.