થરાદ-સાંચોર હાઈવે પર કારે લોખંડી જાળી તોડી અકસ્માત સર્જ્યો, જેમાં બે વ્યક્તિ ઘાયલ થયા.
થરાદ-સાંચોર હાઈવે પર કારે લોખંડી જાળી તોડી અકસ્માત સર્જ્યો, જેમાં બે વ્યક્તિ ઘાયલ થયા.
Published on: 27th February, 2026

બનાસકાંઠાના થરાદ-સાંચોર હાઈવે પર પૂરઝડપે આવતી કારે લોખંડી જાળી તોડી અકસ્માત કર્યો. કારમાં સવાર બે વ્યક્તિઓને ઈજા થઇ છે. કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની. અકસ્માત બાદ કાર ગાયબ થતા શંકા ઉભી થઇ છે, અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.