ડીસાના જલાણી COMPLEXમાં પ્રોટેક્શન દીવાલ ધરાશાયી, રાત્રે હોવાથી મોટી હોનારત ટળી.
ડીસાના જલાણી COMPLEXમાં પ્રોટેક્શન દીવાલ ધરાશાયી, રાત્રે હોવાથી મોટી હોનારત ટળી.
Published on: 27th February, 2026

બનાસકાંઠાના ડીસા શહેરમાં જલાણી COMPLEXના પહેલા માળની પ્રોટેક્શન દીવાલ રાત્રે ધરાશાયી થઈ. કોમ્પ્લેક્સ જૂનું હોવાથી દીવાલ જર્જરિત હતી. સદનસીબે રાત્રે ઘટના બની હોવાથી મોટી જાનહાનિ ટળી, કારણ કે દિવસ દરમિયાન બજારમાં ભીડ રહેતી હોય છે.