અમેરિકાના વિઝા નિયમો કડક: 14 વર્ષથી ઓછી ઉંમરના માટે મહત્વપૂર્ણ ફેરફારની માહિતી.
Published on: 28th July, 2025
USA Visa Interview Rules: અમેરિકાએ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે નિયમો બદલ્યા, 2 સપ્ટેમ્બર 2025થી વ્યક્તિગત ઇન્ટરવ્યૂ ફરજિયાત. US ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા જાહેરાત કરાઈ, વિઝાની પાત્રતા કડક કરાઈ. આ ફેરફારથી B1/B2 વિઝા રિન્યુઅલના નિયમો પણ કડક થશે, જે ટૂંકા ગાળાના પ્રવાસ માટે વધુ સ્ક્રીનિંગનો સંકેત છે.

Published on: July 28, 2025