નેત્રંગના કાંટીપાડા ગામે જુગાર રમતા બે પકડાયા, ત્રણ ફરાર: પોલીસ રેડ!
Published on: 28th July, 2025
Bharuch Gambling Raid: નેત્રંગ પોલીસે બાતમી આધારે કાંટીપાડા ફોરેસ્ટ કંપની ગામે દરોડો પાડ્યો. પરવેશ અને દિનેશ પકડાયા, જ્યારે અન્ય નાસી છૂટ્યા. પોલીસે રૂ. 930નો મુદ્દામાલ જપ્ત કર્યો. પરવેશ ઉર્ફે પરેશ, કિશન રમેશભાઈ વસાવા, બળદેવ મંગાભાઈ વસાવા અને સતીશ પરષોત્તમભાઈ વસાવા સામે કાર્યવાહી થઈ.

Published on: July 28, 2025