કારગીલ વિજય દિવસ: સૈનિક સ્કૂલ બાલાચડીમાં શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ, કેડેટ્સે દેશભક્તિ નાટક રજૂ કર્યું.
Published on: 27th July, 2025
સૈનિક સ્કૂલ બાલાચડીમાં કારગીલ વિજય દિવસની ઉજવણી થઈ, જેમાં 1999ના ઓપરેશન વિજયમાં શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ. Principal કર્નલ મહેતાએ 'શૌર્ય સ્તંભ' પર પુષ્પાંજલિ અર્પણ કરી. કાર્યક્રમમાં કારગીલ યુદ્ધની ઝાંખી, ભાષણો અને દેશભક્તિ ગીતો રજૂ થયાં. કેપ્ટન મનોજ કુમાર પાંડેના બલિદાનનું ચિત્રણ કરતું નાટક અને માહિતીપ્રદ વિડીયો પણ બતાવવામાં આવ્યા. કર્નલ મહેતાએ પોતાના અનુભવો share કર્યા અને કેડેટ્સને દ્રઢતા રાખવા જણાવ્યું.

Published on: July 27, 2025