‘હું દલિત છું’ કહેતા જ ‘વિકાસ’ તૂટી પડ્યો: કાથરોટામાં જાતિ પૂછી માર મરાતા એટ્રોસિટી ફરિયાદ, SC સમાજની આંદોલનની ચીમકી.
Published on: 27th July, 2025
જૂનાગઢના કાથરોટામાં દલિત યુવક લક્ષ્મણભાઈને જાતિના આધારે વિકાસે લાકડીથી માર માર્યો. લક્ષ્મણભાઈએ 'હું દલિત છું' કહેતા જ વિકાસે હુમલો કર્યો. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી, અને તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. વિકાસ અગાઉ પણ અનેક ફેરિયાઓને માર મારી ચૂક્યો છે. દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહીની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Published on: July 27, 2025