હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીમાં રેડ: પૂર્વ મંત્રીના જમાઈ સહિત 7ની ધરપકડ.
Published on: 27th July, 2025
Puneમાં ડ્રગ પાર્ટી પર પોલીસના દરોડા, જેમાં પૂર્વ મંત્રી એકનાથ ખડસેના જમાઈ પ્રાંજલ ખેવલકર અને બે મહિલાઓ સહિત 7ની ધરપકડ થઈ. પાર્ટીમાં ડ્રગ્સ, દારૂ અને હુક્કા મળ્યા. સૂત્રો મુજબ, એક મહિલા ધારાસભ્યના પતિ પણ હાજર હોવાની ચર્ચાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.

Published on: July 27, 2025