5 ઇંચ વરસાદથી AMCના દાવા પોકળ: પૂર્વ-પશ્ચિમ વિસ્તારો જળબંબાકાર, ટ્રાફિકજામ.
Published on: 27th July, 2025
27મી જુલાઈએ અમદાવાદમાં ભારે વરસાદથી AMCના દાવા ખોટા સાબિત થયા. પૂર્વ વિસ્તારમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, લોકોના ઘરોમાં પાણી ભરાયા, ગટર ઉભરાઈ. કરોડોના ખર્ચે બનાવેલી ઇસ્ટર્ન મેઈન ટ્રંક લાઈનના દાવા પોકળ સાબિત થયા. નિકોલ રિંગ રોડ પર ટ્રાફિકજામ થયો. પશ્ચિમ અમદાવાદમાં પણ પાણી ભરાયા, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.

Published on: July 27, 2025