વડોદરાના સાવલીમાં ડામર ટેન્કરમાં આગથી 3ના મોત, ગેસ પ્રેશરથી ટેન્કર ફાટ્યું.
વડોદરાના સાવલીમાં ડામર ટેન્કરમાં આગથી 3ના મોત, ગેસ પ્રેશરથી ટેન્કર ફાટ્યું.
Published on: 27th July, 2025

વડોદરાના સાવલી પાસે રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામર કંપનીમાં આગ લાગતા 3 લોકો મૃત્યુ પામ્યા. ટેન્કરમાં ડામર જામ થઈ જતા ગરમ કરતી વખતે ઢાંકણું ખોલવાનું રહી જતા ગેસના પ્રેશરથી ટેન્કર ફાટ્યું અને ડ્રાઈવર, ક્લીનર અને મજૂર હોમાયા. We are continuously updating this news.