ગોધરામાં કોથમીરના ભાવ તળિયે: 15 કિલોનું કેરેટ રૂ.50માં વેચવા વેપારીઓ મજબૂર.
Published on: 29th July, 2025
ગોધરામાં વરસાદને લીધે શાકભાજીની આવક અનિયમિત થતા, અમુકના ભાવ વધ્યા છે. મધ્ય પ્રદેશથી કોથમીરની આવક વધતા, ભાવ તળિયે બેસી ગયા. વેપારીઓ 15 કિલોનું કેરેટ રૂ.50માં વેચવા મજબૂર બન્યા. છૂટક વેપારીઓએ ખરીદેલ કોથમીરનું વેચાણ નહિ થતા નુકશાન થયું, કારણ કે માલ બગડવાની સ્થિતિમાં આવી ગયો હતો.

Published on: July 29, 2025