Anti Khalistan Activist સુખી ચહલનું કેલિફોર્નિયામાં રહસ્યમય સંજોગોમાં મોત, અનેક તર્ક-વિતર્ક સર્જાયા.
Anti Khalistan Activist સુખી ચહલનું કેલિફોર્નિયામાં રહસ્યમય સંજોગોમાં મોત, અનેક તર્ક-વિતર્ક સર્જાયા.
Published on: 03rd August, 2025

અમેરિકામાં ભારતીય મૂળના વેપારી અને સામાજિક કાર્યકર સુખી ચહલનું મોત થતા ઘણા સવાલો ઉભા થયા છે. સુખી ચહલ ખાલિસ્તાનીઓના કટ્ટર વિરોધી હતા. તેઓ ભારતથી અમેરિકામાં આવનાર લોકોને ગુનાઓ ન કરવાની અને અમેરિકાના કાયદાઓનું પાલન કરવાની સલાહ આપતા હતા. જમ્યા બાદ તેમની તબિયત લથડી અને બાદમાં મોત થયુ હતુ. તેઓ 17 ઓગષ્ટના રોજ વોશિગ્ટનમાં ખાલિસ્તાનીઓના પ્રદર્શનનો વિરોધ કરવાના હતા.