અમદાવાદ NEWS: અમદાવાદની હેરિટેજ સાઈટ જર્જરિત, પુરાતત્વ વિભાગ નિંદ્રામાં?
Published on: 03rd August, 2025
અમદાવાદની હેરિટેજ સાઈટ જર્જરિત હાલતમાં છે. પુરાતત્વ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગે છે. અસારવામાં 800 વર્ષ જૂની વાવ જર્જરિત છે, સમારકામ જરૂરી છે. સ્થાનિકોએ રજૂઆત કરી છે, છતાં સમારકામ થયું નથી. પુરાતત્વ વિભાગે માત્ર બોર્ડ લગાવ્યું છે. Heritage સાઈટની જાળવણી થવી જરૂરી છે.

Published on: August 03, 2025