છાણીમાં સ્મશાનના privatizatonના વિરોધમાં ગામ બંધ; યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચીમકી.
Published on: 03rd August, 2025
વડોદરા કોર્પોરેશન દ્વારા સ્મશાનના privatizatonના વિરોધમાં છાણી ગામમાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો. ગામના ટ્રસ્ટ પાસે વહીવટ રહે તે માટે માંગણી સાથે વેપારીઓ જોડાયા. Congress કાઉન્સિલરો દ્વારા લાકડાં સહિતનો સામાન દાનમાં અપાયો તેનો વિરોધ થયો. નિર્ણય નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ.

Published on: August 03, 2025