Encounter: પહેલગામ એટેક બાદ 21 આતંકીઓને ઠાર કરાયા.
Published on: 03rd August, 2025
જમ્મુ કાશ્મીરમાં પહેલગામ એટેક બાદ સશસ્ત્ર દળોએ 21 આતંકીઓને ઠાર કર્યા, જેમાં 12 પાકિસ્તાની અને 9 સ્થાનિક આતંકીઓ સામેલ હતા. કુલગામમાં લશ્કરના 3 આતંકીઓને ઠાર કરાયા અને હથિયારો જપ્ત કરાયા. શોપિયાંમાં એન્કાઉન્ટરમાં લશ્કરનો ટોપનો આતંકી શાહિદ કુટ્ટે પણ માર્યો ગયો, જેણે પહેલગામ એટેકની જવાબદારી લીધી હતી. ઓપરેશન મહાદેવ અને ઓપરેશન શિવશક્તિ હેઠળ પણ આતંકીઓ ઠાર કરાયા.

Published on: August 03, 2025