ભારત રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદી બંધ કરે તો અમેરિકામાં મોંઘવારી વધશે, એક્સપર્ટ્સનો મત.
Published on: 03rd August, 2025
US Action Against Russia's Crudeથી ભાવ પર અસર: રશિયાથી ક્રૂડ ખરીદવા બદલ અમેરિકા ભારત પર પેનલ્ટી લગાવી શકે છે. ભારત રશિયાથી ક્રૂડ ઓઇલ ખરીદી બંધ કરે તો ક્રૂડના ભાવ વધશે, જેની અસર અમેરિકા પર થશે કારણકે તે બીજું સૌથી મોટું ક્રૂડ આયાતકાર છે.

Published on: August 03, 2025